એક નજર જીવન

Bhavik Joshi
ભાવિક જોશી નો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ રાજકોટ ગુજરાત ઇન્ડિયા માં થયો અને ભાવિક પોતાની નાની ઉમર માજ કઈક અલગ અને મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા એમના પિતા દિનેશ જોશી અને માતા અંજના બેન જોશી તેમને લઈ ખુબ ચિંતા માં હતા ભાવિક પોતાના જીવન માં ધણી ભૂલો અને તકલીફો નો સામનો કરિયો છે નાની ઉમર માં જ પ્રગતીશીલ થયા હઝરત પીર શાહ્જીમીયા ને પોતાના ગુરુ માની જીવન માં વધુ પ્રગતિશીલ બનિયા ભાવિક જોશી ધણા કાર્ય સાથે જોડાએલ છે જેની યાદી નીચે મુજબ આપેલ છે.


Mission Christ - Mission Christ એક એવી સંસ્થા છે જે ઈશાઈ ધર્મ માટે કામ કરે છે તેમજ બૂક ,આર્ટીકલ જેવા માધ્યમ પ્રસ્તુત કરે છે ભાવિક જોશી Mission Christ માટે એક મહાન લેખક તેમજ એક મહાન વક્તા સાબિત થયા

Idea Mobile -  Idea Mobile એક એવી કંપની જેનું નામ સંભારતા આદિત્ય બિરલા નું નામ નજરે તારે છે ભાવિક જોશી એ પોતાની કારકીદી માં Idea Mobile દ્વારા સાબિત કરી બતાવ્યું કે marketing કોને કહેવાય

Creative Solution -  Creative Solution સાથે જોડાય ભાવિક જોશી એ પોતાના મિત્ર પાર્થ દેવરિયા સાથે computer જગત માં પણ પોતાનું સ્થાન બનાવિયું

Inside Logic - inside logic માં પોતાના પરમ મિત્ર અને મોટા ભાઈ સમાન અસલમ સોલંકી સાથે ફોટો ની દુનિયા માં પણ પોતાનું સ્થાન બનાવિયું

Shree institution - Shree institution સાથે જોડાય ભાવિક જોશી ધણું શીખ્યા અને લોકો ને ધણું સીખવિયું

Anjana Photo Creation - પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે ભાવિક જોશી  એ પોતાના માતા અંજના બેન જોશી ના નામ થી Anjana Photo Creation સંસ્થા સારું ક્યરી તેમાં એક મહાન અને ઉતમ માલિકી બતાવી   

0 comments:

Post a Comment